નરેન્દ્ર મોદી આજે સવારે 10 વાગ્યે રાષ્ટ્રને નામ સંબોધન કરશે. કોરોના કાળમાં પીએમ મોદી 9 વખત દેશને સંબોધિત કરી ચૂક્યા છે, અને આજે 10મી વખત દેશને સંબોધિત કરવા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે ખુદ પીએમઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. અંદાજો લગાવાઈ રહ્યો છે કે ભારતે વેક્સિનેશનના ઐતિહાસિક 100 કરોડના આંકડાને પાર કરી લીધો છે