કોરોનાના ઈલાજમાં કારગર સાબિત થતી હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાની નિકાસને ભારતે મંજૂરી આપ્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ભારતીયોના માનેલા આભાર બાદ PM મોદીએ તેનો વળતો જવાબ આપતા ટ્રમ્પના નિવેદન સાથે સંમતિ દર્શાવી હતી.
PM મોદીએ ટ્રમ્પને કહ્યુ હતુ કે, મુશ્કેલ સમય જ મિત્રોને નજીક લાવે છે. ભારત અને અમેરિકાની ભાગદારી પહેલા કરતા પણ મજબૂત બની છે. ભારત માનવતાની કોરોના સામેની ચાલી રહેલી લડાઈમાં શક્ય હોય તે તમામ મદદ કરશે. ભારત અને અમેરિકા ભેગા મળીને આ લડાઈ જીતશે.