પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની આજે જન્મજયંતી છે. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના સદૈવ અટલ સ્મારક પહોંચીને પૂર્વ પીએમ વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અટલ બિહારી વાજપેયીની જયંતી પર સંસદ ભવન પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ તેમણે અટલ બિહારી વાજપેયી દ્વારા સંસદમાં અપાયેલા ભાષણો પર છપાયેલા એક પુસ્તકનું વિમોચન કર્યું.