શનિવારે સવારે PM મોદીએ મહાબલીપુરમના દરિયાકાંઠે અડધા કલાકનો સમય પસાર કર્યો હતો. આ દરમિયાન PM મોદીએ મહાબલીપુરમ ખાતે દરિયાકાંઠે પડેલો પ્લાસ્ટિકનો કચરો ઉઠાવ્યો હતો. જણાવી દઈએ કે હાલ PM મોદી ચીનના રાષ્ટ્રપ્રમુખ સાથે મુલાકાત માટે તમિલનાડુના મહાબલીપુરમ ખાતે રોકાયા છે. ઉલ્લેખનીય છે કે PM મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ વચ્ચે શુક્રવારે સાંજે મુલાકાત થઈ હતી જેમાં બંને દેશ વચ્ચે પરસ્પર સંબધો, આતંકવાદ અને વેપાર જેવા મોટા મુદ્દે ચર્ચા થઈ હતી.અને આજે પણ મુલાકાત યોજાનાર છે.