મેટ્રોમાં સવાર થઈને PM મોદી દિલ્હી યુનિવર્સિટી પહોંચ્યા, મુસાફરો સાથે કરી વાતચીત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં હાજરી આપવા માટે મેટ્રોમાં મુસાફરી કરી હતી. આ દરમિયાન તેમણે મેટ્રોમાં સવાર મુસાફરો સાથે બેસીને વાતચીત પણ કરી હતી. તમને જણાવી દઈએ કે પીએમ મોદી દિલ્હી યુનિવર્સિટી કેમ્પસમાં ત્રણ નવી ઈમારતોનો શિલાન્યાસ કરશે