પ્રસ્તાવિક NRC તેમજ નાગરિકતા સંશોધન કાયદાને લઈને દિલ્લીમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે ત્યારે દિલ્હીમાં આજે PM મોદીની રેલી રામલીલા મેદાનમાં હોવાથી દિલ્હી પોલીસ સતર્ક થઈ છે. દિલ્હીમાં આજે PM મોદી સવારે 11: 30 વાગ્યે રામલીલા મેદાનમાં ધન્યવાદ રેલી યોજી રહ્યા છે. આ સમયે તેઓ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના અભિયાનનું બ્યૂગલ ફૂંકશે. તો બીજી તરફ આતંકી હુમલાના ઈનપુટના પગલે સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે.