વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાજકોટ ખાતે નિર્માણ પામનાર એઇમ્સ(AIIMS) નો શિલાન્યાસ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નવું વર્ષ દસ્તક આપી રહ્યું છે. આજે દેશના મેડિકલ ઇંફ્રસ્ટ્રક્ચરને મજબૂત કરવાની એક કડી જોડાઇ રહી છે. રાજકોટમાં એમ્સના શિલાન્યાસથી ગુજરાત સહિત આખા દેશના સ્વાસ્થ્ય અને મેડિકલ એજ્યુકેશનને બળ મળશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે 2021 હેલ્થ સોલ્યૂશનનું વર્ષ રહેવાનું છે. ભારત હવે ફ્યૂચર ઓફ હેલ્થ, હેલ્થ ઓફ ફ્યૂચરમાં મહત્વપૂર્ણ રોલ ભજવશે. બિમારીઓ હવે ગ્લોબલી ફેલાઇ રહી છે, એવામાં તેની સારવાર પણ દુનિયાએ એકસાથે કરવી જોઇએ. જો અલગ-અલગ પ્રયત્ન કરશે તો ફાયદો નહી મળે