Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ. બંગાળના ઠાકૂરનગર અને દુર્ગાપુરમાં યોજેલી વિરાટ જાહેરસભાને સંબોધતા કહ્યું કે તેમની સરકારે દેશના 12 કરોડ ખેડૂતોને વર્ષે 6 હજાર પ્રમાણે એક વર્ષમાં 75 હજાર કરોડ અને 10 વર્ષમાં 7,50,00,00,000,000 એટલે કે 7.50 લાખ કરોડ( ગુજરાત સરકારના પાંચ વર્ષના બજેટ કરતાં પણ વધુ રકમ) આપવામાં આવશે. વધુ ગણતરી કરીએ તો એક ખેડૂતને વર્ષે 6 હજાર અને 10 વર્ષમાં 60 હજારની રકમ તેના ખાતામાં જમા કરવાનું વચન વડાપ્રધાન મોદીએ આપ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ