ભારતના પ્રવાસે આવેલા જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાને પીએમ નરેન્દ્ર મોદીએ એક વિશિષ્ટ કૃષ્ણ પંખી ભેટ કરી છે. ચંદનના લાકડામાંથી બનેલા આ કૃષ્ણ પંખને રાજસ્થાનના કારીગરોએ ખૂબ જ મહેનતથી બનાવી છે. મળતી માહિતી પ્રમાણે કારીગરોએ તેને પરંપરાગત રીતે બનાવ્યું છે. કૃષ્ણપંખ પર ઉત્તમ કોતરણી પણ કરવામાં આવી છે.
આ છે કૃષ્ણ પંખીની ખાસિયતો
ખૂબ જ સુંદર આ કૃષ્ણ પંખી પર સૌથી ઉપર ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર બનાવવામાં આવ્યો છે. અને આ આખો આકાર પરંપરાગત હાથથી ચાલાવવામાં આવતા પંખા જેવો છે. આ સાથે જ ભગવાન કૃષ્ણની વિવિધ મુદ્રાઓ તેની બાજુઓ પર કલાત્મક આકૃતિઓ દ્વારા દર્શાવવામાં આવી છે જે પ્રેમ, દયા અને કરુણાનું પ્રતીક છે.