Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 શિખર બેઠકમાં સહભાગી બનવા માટે 5 દિવસીય વિદેશ યાત્રા પર છે. ગઈકાલે તેઓ ઈટાલી પહોંચ્યા હતા અને ઈટાલી પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી જી-20 સમિટના પહેલા સેશનમાં હિસ્સો લેશે. વડાપ્રધાન મોદીએ વેટિકન પહોંચીને પોપ ફ્રાન્સિસની મુલાકાત લીધી હતી. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ