2જી ઓક્ટોબરે મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે અનેક મોટા નેતાઓ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દિલ્હીના રાજઘાટ પર પહોંચીને મહાત્મા ગાંધીને તેમની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેમનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ સાથે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને ગાંધીજીને યાદ કર્યા હતા