યાહૂએ ૨૦૨૧નો યન ઈન રિવ્યૂ આપ્યો છે, એમાં ભારતીય યુઝર્સે સૌથી વધુ શું સર્ચ કર્યું એનો રીપોર્ટ આપવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી સૌથી વધુ સર્ચ થનારા વ્યક્તિ હતા. એ પછી બીજા નંબરે વિરાટ કોહલી અને ત્રીજા નંબરે મમતા દીદી રહ્યાં હતા. સિદ્ધાર્થ શુક્લા અને રાહુલ ગાંધી અનુક્રમે ચોથા અને પાચમા ક્રમે હતા.