ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તે દાવાને નકાર્યો છે જેમાં તેમણે દાવો કરતા કહ્યું હતું કે, પીએમ મોદીએ તેમનાથી કાશ્મીર મુદ્દે મદદ માગી હતી. વિદેશ મંત્રાલયે ટ્રમ્પના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે એવી કોઇ વિનંતી કરી નથી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, ‘અમે અમેરિકાના રાષ્ટ્રપતિનું પ્રેસમાં આપેલું નિવેદન જોયું છે. જેમાં તેમણે કહ્યું છે કે, તેઓ કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા માટે તૈયાર છે. જો ભારત અને પાકિસ્તાન દ્વારા વિનંતી કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિથી એવી કોઇ વિનંતી કરી નથી. તેમણે વધુમાં કહ્યું કે, ભારત તેમના આ વલણ ચોક્કસ છે કે પાકિસ્તાન સાથે બધા મુદ્દાઓ પર માત્ર દ્વિપક્ષીય વાતચીત થયા. પાકિસ્તાન સૌથી પહેલા બોર્ડર પર આતંકવાદ દૂર કરે. શિમલા કરાર અને લાહોર ઘોષણા પત્ર અંતર્ગત જ મુદ્દાનું સમાધાન થશે.’