વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રિયાદમાં જોર્ડનના કિંગ અબ્દુલ્લા-2 સાથે મુલાકાત કરી હતી ત્યારબાદ અહીં તેઓ સાઉદી કિંગ અબ્દુલ્લાજીજ સાથે બેઠક કરશે. બંને દેશોની વચ્ચે ઉર્જા, ફાઈનાન્સ સહિત ઘણાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. બાદમાં કિંગ તેમના સન્માનમાં બેન્ક્વેટ ડિનર પણ આપશે. ઉલ્લેખનીય છે કે PM મોદી સોમવારે રાતે સાઉદી કિંગના નિમંત્રણ પર રિયાદ પહોંચ્યા હતા. તે અહીં ફ્યુચર ઈન્વેસ્ટમેન્ટ ઇનિશ્યટિવ ફોરમ(FII)ના ત્રીજા સત્રમાં પણ ભાગ લેશે.