પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસસાથે મુલાકાત કરી હતી. આ મિટિંગમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. ત્યારબાદ એક સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. કમલા હેરિસે પીએમ મોદી ને કહ્યું કે, યૂએસ (USA) ભારત સરકારની તે જાહેરાતનું સ્વાગત કરે છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારત ટૂંક સમયમાં જ કોરોના વેક્સીન ની નિકાસ ફરીથી શરૂ કરશે. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ આ મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકાને એકબીજાના પ્રાકૃતિક ભાગીદાર ગણાવ્યા છે.