સંસદામાં બજેટ સત્ર લઇને સર્વદળીય બેઠક દરમિયાન પીએમ મોદીએ ખેડૂત આંદોલનને લઇને મોટું નિવેદન આપ્યું છે. સૂત્રોનું માનીએ તો પીએમ મોદીએ તમામ પાર્ટીના નેતાઓને કહ્યું કે ખેડૂત અને સરકાર વચ્ચે વાતચીતનો રસ્તો હંમેશા ખુલ્લો છે. તેમણે કહ્યું કે હું નરેન્દ્ર તોમરની વાત પુનરાવર્તિત કરવા માંગીશ. ભલે સરકાર અને ખેડૂતો સામાન્ય સમજૂતી સુધી પહોંચ્યા નથી પરંતુ અમે ખેડૂત સમક્ષ વિકલ્પ રાખી રહ્યા છીએ. તે તેના પર ચર્ચા કરે. ખેડૂત અને મારા વચ્ચે બસ એક કોલનું અંતર છે.