વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયુષ્માન ભારત ડિજિટલ મિશનનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન મોદી પોતાનું સંબોધન પણ આપ્યું હતું. વડા પ્રધાન મોદીએ ગયા વર્ષે 15 ઓગસ્ટના રોજ આયુષ્માન ભારત ડિજિટલ મિશનના પાયલોટ પ્રોજેક્ટની જાહેરાત લાલ કિલ્લાના પ્રાંગણથી કરી હતી.
હાલમાં આ યોજના પ્રારંભિક તબક્કામાં 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ કરવામાં આવી રહી છે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ની ત્રીજી વર્ષગાંઠને અનુરૂપ નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) દ્વારા આયુષ્માન ભારત ડિજિટલ મિશનની રાષ્ટ્રવ્યાપી શરૂઆત કરવામાં આવી રહી છે. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહેશે.