પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે ઈન્ડિયન સ્પેસ એસોસિએશનની શરૂઆત કરી. વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા પીએમ મોદીએ ભારતીય અંતરિક્ષ સંઘ(ISpA)નો શુભારંભ કરીને સ્પેસ ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત કરી. આ દરમિયાન પીએમે કહ્યુ કે ભારતમાં સ્પેસ સેક્ટર અને સ્પેસ ટેકનોલૉજીને લઈને મોટા ફેરફાર થઈ રહ્યા છે. ઈન્ડિયન સ્પેસ એસોસિએશન આ ફેરફારોની એક કડી છે.