વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે તમિલનાડુના થૂથુકુડીમાં 17,300 કરોડના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. આ સાથે, તેઓ V.O. ચિદમ્બરનાર પોર્ટ ખાતે આઉટર હાર્બર કન્ટેનર ટર્મિનલનો શિલાન્યાસ કરશે અને ગ્રીન બોટ ઇનિશિયેટિવ હેઠળ ભારતનું પ્રથમ સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ઇનલેન્ડ વોટરવે શિપ લોન્ચ કરશે.