પશ્ચિમ બંગાળના હુગલીમાં યોજાયેલી એક ચૂંટણી સભામાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ પીએમ મોદી પર નિશાન સાધ્યુ હતુ અને આકરા પ્રહારો કર્યા હતા.
મમતા બેનરજીએ કહ્યુ હતુ કે, ભાજપ કહે છે કે ટીએમસી ટોળાબાજ છે પણ હું કહું છું કે, ભાજપ દંગાબાજ અને ધંધાબાજ છે.નરેન્દ્ર મોદી દેશના સૌથી મોટા દંગાબાજ( તોફાનો કરાવનાર) છે .પણ વિધાનસભા ચૂંટણીમાં હું ગોલકીપર રહીશ અ્ને ભાજપ મારી સામે એક પણ ગોલ નહીં કરી શકે.