પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે મોડી રાત્રે વીડિયો કોન્ફરન્સ દ્વારા માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક અને બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ અધ્યક્ષ બિલ ગેટ્સ સાથે વાત કરી હતી. બંને વચ્ચે કોરોના મહામારીની વૈશ્વિક અસર વિશે અંદાજે અડધો કલાક વાતચીત થઈ હતી. સાઈન્ટિફિક ઈનોવેશન અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનો મુદ્દો પણ બંનેની ચર્ચામાં સામેલ રહ્યા હતા.
PM મોદીએ આ દરમિયાન ગેટ્સ ફાઉન્ડેશનના ભારત તે ઉપરાંત દુનિયાના અન્ય ભાગમાં કરવામાં આવતા સ્વાસ્થય કાર્યોના વખાણ કર્યા હતા. તેમણે બિલ ગેટ્સ પાસે સૂચનો માંગ્યા કે, દુનિયાના ફાયદા માટે ભારત કેવી રીતે વધારે સારુ કામ કરી શકે છે.