-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 17 સપ્ટે.ના રોજ પોતાના 68મા જન્મદિને મતવિસ્તાર વારાણસી પહોંચ્યા હતા. બે દિવસીય કાર્યક્રમમાં આજે પ્રથમ દિવસે તેમણે નરઉર ખાતેની પ્રાથમિક શાળાના બાળકો સાથે વાતચીત કરી હતી. તેમણે ગાંધીજીનો દાખલો આપતાં કહ્યું કે જ્યારે ગાંધીજી નાના હતા અને ડર લાગતો ત્યારે તેમની માતા તેમને ડર લાગે ત્યારે રામનું નામ લેવાનું કહેતા હતા. જીવનમાં રમતગમત કેટલું મહત્વનું છે તે જણાવીને તેમણે બાળકોને પ્રેરણા આપી કે ખેલોંગે તો ખિલોંગે. વડાપ્રધાને તેમને ખૂબ મહેનત કરવા પણ શિખામણ આપી હતી.