વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરીને પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, “હું બાબા સાથે શહેર કોટવાલ કાલભૈરવજીના દર્શન કરીને આવ્યો છું. હું દેશવાસીઓ માટે તેમના આશીર્વાદ લઈને આવી રહ્યો છું. કાશીમાં કંઈ ખાસ, કંઈ નવું હોય, તે તેમને પૂછવું જરૂરી છે. હું કાશીના કોટવાલના ચરણોમાં નમન કરું છું.
મોદીએ કહ્યું કે, આજે વિશ્વનાથ ધામ અનંત ઉર્જાથી ભરેલું છે. આ ભવ્ય મંદિરની વિશેષતા આકાશને સ્પર્શી રહી છે. મોદીએ કહ્યું કે બાબા તેમના ભક્તોની સદીઓની સેવાથી ખુશ થયા છે માટે તેમણે આજના દિવસે આપણને આશીર્વાદ આપ્યા છે.
મોદીએ કહ્યું કે, આજે હું એ દરેક શ્રમિક ભાઈ અને બહેનનો પણ આભાર વ્યક્ત કરવા માંગુ છું જેમનો પરસેવો આ ભવ્ય સંકુલના નિર્માણમાં વહ્યો છે. તેમણે કોરોનાથી વિપરીત સમયે પણ અહીં કામ અટકવા દીધું નથી. મને હમણાં જ આ મજૂર સાથીદારોને તેમના આશીર્વાદ લેવા મળવાનો લહાવો મળ્યો.