વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે છે. સૌ પ્રથમ તેમણે રાજકોટના આટકોટ ખાતે નવ-નિર્મિત માતોશ્રી કેડીપી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું અને હોસ્પિટલ પરિસરનું નિરિક્ષણ કર્યું હતું.
વડાપ્રધાનના સંબોધન પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને આવકાર્યા હતા અને તેમને સુશાસનના પ્રણેતા ગણાવ્યા હતા.