એશિયાના સૌથી ઊંચા અને લાંબા ગીરનાર રોપ વેનું લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યું. પી.એમ મોદીના ડ્રીમ પ્રોજકેટ ગીરનાર રોપવેનું પી.એમ મોદીએ દિલ્હીથી ઈ-લોકાર્પણ કર્યુ. જૂનાગઢમાં મુખ્યમંત્રી રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા જ્યાંથી ગિરનાર રોપ-વેનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ ખાતે આ રોપવે ઉષાબ્રેકો કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. હવે 2.3 કિલોમીટર લાંબા ગિરનાર પર અંબાજી સુધી જતા માત્ર 7 મિનિટ થશે.