વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે (09 માર્ચ) અરુણાચલ પ્રદેશમાં ચીન નજીક સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું છે. આ ટનલ 825 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે, જે તેજપુરથી તવાંગને જોડતા રસ્તા પર પશ્ચિમ કામેંગ જિલ્લામાં 13,700 ફૂટની ઉંચાઈ પર છે. ફેબ્રુઆરી 2019માં પીએમ મોદીએ તેનો શિલાન્યાસ કર્યો હતો