વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ વિશ્વભરમાં પોતાની ઓળખ બનાવવા માટે ભારતીય પ્રવાસીઓની પ્રશંસા કરી છે. મોદીનું અમેરિકા આગમન પર ભારતીય-અમેરિકન સમુદાય દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
બુધવારે વિમાન એરપોર્ટ પર ઉતર્યા બાદ તરત જ ભારતીય-અમેરિકનોના સમૂહ દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મોદીએ હોટલમાં સમુદાયના સભ્યો સાથે વાતચીત કરી. વડાપ્રધાને ભારતીય-અમેરિકન સીઈઓ (CEO)સાથેની તેમની વાતચીતની તસવીરો ટ્વીટ કરી અને લખ્યું કે, હું વોશિંગ્ટન ડીસી માં ભારતીય સમુદાયનો ઉષ્માભર્યા સ્વાગત માટે આભારી છું. ભારતીય પ્રવાસી આપણી તાકાત છે.