પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ઉત્તર પ્રદેશના બલરામપુરમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું કે ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના નિધનથી દેશભક્ત દુ:ખી છે. આજે તે વીર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છું જેમનું 8 ડિસેમ્બરે હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું જવું દરેક ભારતપ્રેમી, દરેક રાષ્ટ્રભક્ત માટે ઘણી મોટી ક્ષતિ છે. તે ઘણા જ બહાદુર હતા. આખો દેશ તેમની મહેનતનો સાક્ષી છે. સૈનિકનું આખું જીવન એક યોદ્ધાની જેમ હોય છે.