અમેરિકી પ્રમુખ ટ્રમ્પ દ્વારા વડા પ્રધાન મોદીને લિજન ઓફ મેરિટથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વડા પ્રધાન મોદી દ્વારા કૂટનીતિક સંબંધોને મજબૂત બનાવવા માટે થયેલા પ્રયાસો બદલ સર્વોચ્ચ મિલિટરી સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતના રાજદૂત તરણજિત સિંહ સંધૂએ સન્માન સ્વિકાર્યું હતું. પીએમ મોદીની સાથે સાથે જાપાનના પૂર્વ પીએમ શિન્જો આબે અને ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસનને પણ આ સન્માન આપવામાં આવ્યું છે.