પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પશ્ચિમ બંગાળના વિશ્વભારતી યુનિવર્સિટી ના દીક્ષાંત સમારોહમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લીધો. આ દરમિયાન પીએમ મોદીએ નામ લીધા વગર ટૂલકિટ ષડયંત્ર રચનારાઓ પર નિશાન સાધ્યું. કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંક, રાજ્યપાલ જગદીપ ધનખડ પણ હાજર રહ્યા હતા.
પશ્ચિમ બંગાળના વિશ્વભારતી વિશ્વવદ્યાલય ના દીક્ષાંત સમારોહમાં પીએમ મોદીએ કહ્યું કે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે જે ધરોહર માતા ભારતીને સોંપી છે તેનો હિસ્સો બનવું મારા માટે પ્રેરક છે. તેમણે કહ્યું કે બંગાળે ભૂતકાળમાં ભારતના સમૃદ્ધ જ્ઞાન-વિજ્ઞાનને આગળ વધારવામાં દેશને નેતૃત્વ આપ્યું છે. બંગાળ, એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રેરણા સ્થળ પણ રહ્યું છે અને કર્મસ્થળ પણ. કોઈનું પણ નામ લીધા વગર તેમણે ટૂલકિટ મામલે કહ્યું કે 'કેટલાક ભણેલા ગણેલા લોકો દુનિયામાં હિંસા ફેલાવી રહ્યા છે.'