-
ભારત સરકારે આંગણવાડી ચલાવનારમહિલા કાર્યકરના માનદ્ વેતનમાં વધારો કર્યો છે. હવે તેમને દર મહિને 3 હજારને બદલે 4500 રૂપિયા મળશે. ઉપરાંત જે આંગણવાડી કાર્યકરને 2250 મળતા હતા તેમને હવે 3500 રૂપિયા અને આંગણવાડી સહાયકને 1500ના બદલે 2200 રૂપિયા મળશે. આ મુજબની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે. કુલ 14 લાખ આંગણવાડી કાર્યકરોને લાભ મળશે.