વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામ કરવાની સ્ટાઇલ જાણતા લોકો કહે છે કે તેમના મોટાભાગમાં કામોમાં લોકોને ચોંકાવનારૂં તત્વ હોય છે. કેટલાક રાજ્યોના નવા રાજ્યપાલોની જાહેર થયેલી યાદીમાં એક નામ સાંભળીને ખાસ કરીને કોંગ્રેસના કેમ્પમાં ઝાટકો લાગ્યો હતો. ભાજપ પર એવો આરોપ લાગે છે કે તે મુસ્લિમોને ચૂંટણીની ટિકિટ આપતું નથી પરંતુ અહીં તો એક મુસ્લિમ નેતાને સીધા રાજ્યપાલ બનાવી દેવાયા છે.