તામિલનાડુમાં આ વર્ષે મે મહિનામાં થનારી વિધાનસભા ચૂંટણીઓ માટે હવે રાજકીય પ્રચાર ગરમાવો પકડી રહ્યો છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ત્રણ દિવસ માટે તામિલનાડુના પ્રવાસે છે.આજે ચૂંટણી પ્રચાર અભિયાની શરુઆત તેમણે કોઈમ્બતુરથી કરી હતી.જ્યા તેમણે પીએમ મોદી પર સીધો હુમલો કરીને કહ્યુ હતુ કે, પીએમ મોદીના મનમાં તામિલનાડુની સંસ્કૃતિ, ભાષા અને લોકો માટે કોઈ સન્માન નથી.તેઓ વિચારે છે કે, તામિલ લોકો, ભાષા અને સંસ્કૃતિ તેમના વિચારો અને તેમની સંસ્કૃતિને આધીન હોવી જોઈએ.