અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે પ્રાઇમ મિનિસ્ટર મોદી તમને જન્મદિવસની શૂભેચ્છાઓ. તમે એક પ્રચંડ બહુમતથી સત્તામાં આવ્યા છો તેના માટે પણ અભિનંદન. અહીં રહેતા ભારતીયો આ દેશના ગૌરવશાળી નાગરિકો છે. જે અમેરિકાને મહાન બનાવવામાં અગ્રેસર છે. તેમના માટે હું હંમેશા લડું છું. તમારો પણ ખૂબ આભાર. PM મોદીએ ભારતમાં વિકાસના કાર્યો કર્યા છે. આ બન્ને દેશ લોકતાંત્રિક રીતે એકબીજાથી જોડાયેલા છે અને આ બન્ને દેશનું સંવિધાન બે કોમન લાઇનથી શરુ થાયછે.