દેશને આજે તેનુ શક્તિશાળી સ્વદેશી એરક્રાફ્ટ કરિયર INS વિક્રાંત મળશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે કોચ્ચિમાં કોચીન શિપયાર્ડ લિમિટેડ ખાતે ભારતના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતને ચાલુ કરશે. પીએમ મોદી આજે તેને ભારતીય નૌકાદળને સોંપશે. વડાપ્રધાન મોદી સવારે 9:30 વાગ્યે એરક્રાફ્ટ કેરિયરને ચાલુ કરશે.