વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે કેરળ અને તમિલનાડુના પ્રવાસ પર છે. પોતાના પ્રવાસના પહેલા ચરણમાં ચેન્નઇ પહોંચેલા વડાપ્રધાન મોદીએ સ્વદેશમાં વિકસિત નવી અર્જુન ટેન્ક ભારતીય સેનાને સોંપી. આ ઉપરાંત તેઓએ અહીં અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. વડાપ્રધાન કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પરિયોજનામાં ચેન્નઈ મેટ્રો પરિયોજના અને કેરળમાં એક પેટ્રોકેમિલક પરિસરના શુભારંભ સામેલ છે.