વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી (Varanasi)ને દિવાળીની ગિફ્ટ આપી છે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 19 પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું. 17 પરિયોજનાઓની આધારશિલા પણ રાખી. આ તમામ પ્રોજેક્ટ્સનો કુલ અંદાજિત ખર્ચ 614 કરોડ રૂપિયા છે. ત્યારબાદ વડાપ્રધાને એનડીએ સરકારની કેટલીક યોજનાઓના લાભાર્થીઓ સાથે વાત પણ કરી.
વારાણસીને 614 કરોડ રૂપિયાની દિવાળી ગિફ્ટ આપવાના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કાશીમાં જે પણ થઈ રહ્યું છે તે બાબા વિશ્વનાથની કૃપાથી થઈ રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે હવે વારાણસી સ્વાસ્થ્ય સુવિધાઓનું હબ બની રહ્યું છે.