આજની તારીખ 28 મે, 2023 દેશના ઈતિહાસમાં હંમેશા માટે યાદ રહેશે. ભારતની રાજકીય ઘટનાઓનો જ્યારે જ્યારે ઉલ્લેખ થશે, ઈતિહાસ લખનારા તેને આ તારીખનો ઉલ્લેખ ચોક્કસથી કરાશે. આજે 28 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને નવા સંસદ ભવનની ભેટ આપી છે. જે બાદ ભારતીય લોકતંત્ર માટે તમામ નવા કાયદા આ સંસદ ભવનમાં બનશે.
પીએમ મોદીએ કરી પૂજા