વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 25 ઓક્ટોબરનાં સોમવારે સમગ્ર દેશમાં આરોગ્ય સંભાળ માળખાને મજબૂત કરવા માટે Rs 64,180 કરોડની પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના (PMASBY) લોન્ચ કરશે. પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોનાં નિવેદન મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીથી આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત, તેઓ સિદ્ધાર્થ નગર ખાતે નવ નવી મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન પણ કરશે.