નવા વર્ષે ફરવા નીકળેલા સુરતના આહીર પરિવાર માટે બુધવારનો દિવસ કાળ બનીને આવ્યો હતો. તેઓએ વિચાર્યું ન હતું કે, પાવાગઢ મંદિરે દર્શન કરવા જવાની તેમની આ સફર તેમની જિંદગી બદલી નાંખશે. તેમના પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડશે. એક અકસ્માત (accident) માં આખો પરિવાર વિખેરાઈ ગયો હતો. કાકા-બાપાના મળીને પરિવારના કુલ 11 લોકોની જિંદગી અકસ્માતમાં હોમાઈ ગઈ છે. ત્યારે આહીર સમાજ માટે આજનો દિવસ ક્યારેય ભૂલી ન શકાય તેવો દિવસ બન્યો છે. તો પીએમ મોદીએ પણ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટે દુખ વ્યક્ત કર્યું છે.