PM મોદીએ પણ બિગ બુલના નિધન પર દુ:ખ વ્યક્ત કરતા લખ્યું કે,રાકેશ ઝુનઝુનવાલા અદમ્ય હતા. જીવનથી વિનોદી અને સમજદાર, તે નાણાકીય વિશ્વમાં અવિશ્વસનીય યોગદાન છોડીને ગયા છે. તેઓ ભારતની પ્રગતિ માટે પણ ખૂબ જ ઉત્સાહી હતા. તેમનું નિધન દુઃખદ છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ….