રાજકોટની શિવાનંદ હોસ્પિટલના અગ્નિકાંડ માં આઈસીયુમાં સારવાર લઈ રહેલા પાંચ દર્દીઓના દર્દનાક મોત નિપજ્યા છે. ત્યારે પ્રધાનમંત્રીએ સમગ્ર ઘટના મામલે દુખ વ્યક્ત કર્યું છે. ટ્વીટ દ્વારા તેઓએ કહ્યું કે, રાજકોટની એક હોસ્પિટલમાં આગ લાગવાથી પાંચ લોકોના મોત થયા છે તે દુખદાયક બાબત છે. જે પરિવારજનોએ તેમના સ્વજન ગુમાવ્યા છે તેમના પ્રત્યે દુખની લાગણી અનુભવાય છે. પ્રશાસન દ્વારા પીડિત લોકોને દરેક શક્ય મદદ કરાશે.