વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેન ખાતે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારતની સુરક્ષા તૈયારીઓને લઈ રવિવારે એક હાઈ લેવલની બેઠકની અધ્યક્ષતા કરી હતી. જ્યારથી રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં વડાપ્રધાને કેન્દ્રીય મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે અનેક હાઈ લેવલ બેઠકો યોજી છે.