પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે આ વર્ષે 32 બાળકોની પસંદગી કરવામાં આવી છે. બાળકોને આ પુરસ્કાર ઇનોવેશન, રમત-જગત, કળા, સંસ્કૃતિ, બહાદુરી અને સમાજ સેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં તેમના અસાધારણ પ્રદર્શન તથા ઉપલબ્ધિઓ માટે આપવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સોમવારે રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત બાળકો સાથે સંવાદ કર્યો એન તેમને શુભકામનાઓ પાઠવી. વડાપ્રધાને પુરસ્કાર વિજેતા બાળકોને સલાહ આપી કે, દર વર્ષે કોઈનું જીવન ચરિત્ર ચોક્કસ વાંચો.