વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયર્લેન્ડના નવા વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વીટ કર્યું, 'આયરલેન્ડના સૌથી યુવા વડાપ્રધાન બનવા પર સિમોન હેરિસ ટીડીને અભિનંદન. અમે અમારા ઐતિહાસિક સંબંધોને ખૂબ મહત્વ આપીએ છીએ જે લોકતાંત્રિક મૂલ્યોમાં સહિયારી માન્યતા પર આધારિત છે. ભારત-આયર્લેન્ડ દ્વિપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા આતુર છીએ.