Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતવા બદલ નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા છે. PM એ ટ્વીટ કર્યું કે પ્રતિભાશાળી નીરજ ચોપરા શ્રેષ્ઠતાનું ઉદાહરણ છે. તેમનું સમર્પણ, ચોકસાઈ અને જુસ્સો તેમને માત્ર એથ્લેટિક્સમાં ચેમ્પિયન જ નહીં પરંતુ સમગ્ર રમત જગતમાં અપ્રતિમ શ્રેષ્ઠતાનું પ્રતીક પણ બનાવે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ