PM મોદીએ મમતા બેનર્જીને પશ્ચિમ બંગાળમાં TMCની પ્રચંડ જીત બદલ અભિનંદન આપ્યા છે. PM મોદીએ ટ્વીટ કર્યું છે કે બંગાળમાં વિજય માટે મમતા દીદીને અભિનંદન. લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા અને કોરોના રોગચાળાને પહોંચી વળવા કેન્દ્ર સરકાર બંગાળ સરકારને તમામ શક્ય સહયોગ આપવાનું ચાલુ રાખશે.
PM મોદીએ કહ્યું કે હું પશ્ચિમ બંગાળની મારી બહેનો અને ભાઈઓનો આભાર માનું છું, જેમણે અમારી પાર્ટીને આશીર્વાદ આપ્યા. પહેલાની તુલનામાં બંગાળમાં BJPની બેઠકોમાં ઘણો વધારો થયો છે. તેમણે કહ્યું કે BJP જનતાની સેવા કરતી રહેશે. ચૂંટણીમાં પાર્ટીના કાર્યકરોનાં અથાક પ્રયત્નો બદલ હું સૌની પ્રસંશા કરૂ છું.