PM નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર (Maharashtra) અને ગુજરાતના સ્થાપના દિવસના અવસર પર અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વિટ કરીને બંને રાજ્યોના નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી અને તેમની સમૃદ્ધિ અને પ્રગતિની કામના કરી હતી. આ દિવસને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે કારણ કે 63 વર્ષ પહેલા આ દિવસે બંને રાજ્યોનો પાયો નાખવામાં આવ્યો હતો.