જૈન સાધુ આચાર્ય વિદ્યાસાગર મહારાજનું છત્તીસગઢના ડોંગરગઢમાં રવિવારે નિધન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાસાગર મહારાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ટ્વીટ કરતા પીએમએ લખ્યું કે મારા વિચારો અને પ્રાર્થના આચાર્ય શ્રી 108 વિદ્યાસાગર જી મહારાજ જીના અસંખ્ય ભક્તોની સાથે છે. આવનારી પેઢીઓ તેમને સમાજમાં આપેલા અમૂલ્ય યોગદાન માટે યાદ રાખશે.