ન્યૂયોર્કના બ્લૂમબર્ગ ગ્લોબલ બિઝનેસ ફોરમને સંબોધિત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારતમાં આર્થિક સ્થિતિ સુધારા ઉપર છે. વૈશ્વિક ઉદ્યોગપતિઓને સંબોધિત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, સ્ટાર્ટઅપમાં રોકાણ કરવા ઈચ્છતા હોવ તો ભારતમાં આવો. વૈશ્વિક સ્તરે ઝડપથી આગળ વધી રહેલા ભારતીય અર્થતંત્રની છબી રજૂ કરતા તેમણે વૈશ્વિક ઉદ્યોગપતિઓને ભારતમાં મોટાપાયે રોકાણ કરવા આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભારત અર્થતંત્રને મજબૂત કરવા માટે એક પછી એક ડગલાં આગળ વધી રહ્યો છે.